નીચેની આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.
$X$ - પ્રાથમીક અન્નવાહક, $Y$ - આંતરપૂલીય એધા
$X$ - મજજા , $Y$ - વાહિએધા
$X$ - આંતરપૂલીય એધા, $Y$ - પ્રાથમિક જલવાહક
$X$ - પ્રાથમીક જલવાહક, $Y$ - આંતરપૂલીય એવા
સામાન્ય રીતે દ્વિતીય-વૃધ્ધિ શેમાં જોવા મળે છે?
છાલ વિશે જણાવો.
નીચેનામાંથી કયું હવામાં ખુલ્લું રાખતા ઝપડથી કોહવાય છે?
બાહ્ય મધ્યરંભ દ્વિતીય વૃદ્ધિ ......દ્વારા થાય છે.
. નીચે પૈકી ખોટું વિધાન ઓળખો: