નીચેની આકૃતિમાં $A,B,C$ ને ઓળખો.
$A$- વાહકએકમો, $B$ - અધિસ્તર, $C$- મૂળમાં અગ્રસ્થ વર્ધમાન પેશી
$A$- બાહ્યક, $B$ - અધિસ્તર, $C$- મૂળમાં અગ્રસ્થ વર્ધમાન પેશી
$A$- બાહ્યક, $B$ - પ્રાથમીક સ્તર, $C$-મૂળમાં અગ્રસ્થ વર્ધમાનશીલ પ્રદેશ
$A$- બાહ્યક, $B$ - મૂળટોપી, $C$- કક્ષકલીકા
અગ્રીય વર્ધનશીલ પેશી .....માં આવેલી હોય છે.
નીચેનામાંથી કોણ પાર્શ્વિય વર્ધનશીલ પેશી નથી?
વનસ્પતિ અંતઃસ્થરચનાનો અભ્યાસ આપણને કેવી રીતે ઉપયોગી છે?
સપુષ્પ વનસ્પતિઓમાં ત્રણ મુખ્ય પેશીતંત્રોનાં નામ આપો. દરેક તંત્રમાં પેશીનાં નામ આપો.
વર્ધનશીલ પેશીને કયા પ્રકારના કોષોના સમૂહ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે?