ખોટી જોડ શોધો :
નોન આલ્બ્યુમીન બીજ - વટાણા, મગફળી
બીજ દેહ શેષ - જવ, દિવેલા
કુટફળ - સફરજન, કાજુ
શુષ્કફળ - રાઈ, મગફળી
બીજાકુરણ માટેની અનુકુળ પરિસ્થિતિમાં ક્યા પરીબળનો સમાવેશ થતો નથી?
આપેલ ફળ ક્યાં છે ?
ક્યા બીજમાં ક્યારેક પ્રદેહ અવશેષ તરીકે રહી ગયો હોય છે જેને બીજદેહશેષ કહે છે?
બીજનું અંતઃબીજાવરણ.......દ્વારા વિકાસ પામે છે.
પરિભ્રૂણપોષ એ ...... છે.