અભ્રુણપોષી બીજ એટલે .........
આલ્બ્યુમિનયુકત બીજ
બીજપત્રમુકત બીજ
આલ્બ્યુમિનમુકત બીજ
બીજાવરણમુકત બીજ
પરિભ્રણપોષીય બીજ
ફલન બાદ બીજ.......માંથી વિકાસ પામે છે.
પરિભ્રૂણપોષ એ ...... છે.
મૃત દરિયા નજીક રાજન હેરોર્ડના મહેલમાં ખજૂરી મળી આવી હતી. ........ વર્ષ જૂના ખજૂરનાં જીવંત બીજના પુરાવા મળ્યા છે.
ક્યા બીજમાં ક્યારેક પ્રદેહ અવશેષ તરીકે રહી ગયો હોય છે જેને બીજદેહશેષ કહે છે?