આકૃતિમાં $X$ ને ઓળખો.

703-531

  • A

    લધુબિજાણું

  • B

    મધ્યસ્તર

  • C

    એન્ડોથેસીયમ

  • D

    પોષકસ્તર

Similar Questions

જો પુષ્પીય વનસ્પતિઓનાં મૂળ $24 $ રંગસૂત્રો ધરાવે, તો તેમનાં જન્યુઓ કેટલા રંગસૂત્રો ધરાવે છે?

આ સ્તર રક્ષણ અને પરાગાશયનું સ્ફોટન કરવામાં મદદ કરતું નથી.

ઊંચા તાપમાને પરાગરજનું રક્ષણ શેની હાજરીને કારણે થાય છે?

દ્વિકોષીય પરાગરજમાં ક્યાં કોષો હોય છે ?

મધ્યસ્તર કયા સ્તરો વચ્ચે આવેલું છે?