પરિજાયી પુષ્પ ધરાવતી વનસ્પતિનું સાચું જૂથ શોધો.

  • A

    જામફળ, રાય, જાસૂદ

  • B

    ગૂલાબ, Plum, Peach

  • C

    કાકડી, રીંગણ, રાય

  • D

    Plum, રીંગણ, જામફળ

Similar Questions

પરિપુષ્પ એટલે....

બીજાશયમાં અંડકની ગોઠવણીને ...........કહે છે.

ઈન્ડિગોફેરા, સેસબનીયા, સાલ્વીયા, એલીયમ, એલો, રાઈ, મગફળી, મૂળો, ચણા અને સલગમ (ટર્નિપ) પૈકી કેટલી વનસ્પતિઓમાં પુંકેસર જુદી જુદી લંબાઈના તેઓના પુષ્પમાં હોય છે?

પુષ્પ નિર્માણ માટેની અસંગત ઘટના છે.

નીચે પૈકી કયું વિધાન સાચું છે?