ટાઈફોઈડ તાવ માટે રોગકર્તા સજીવ અને તેને પ્રમાણિત કરનાર કસોટીની સાચી જોડ પસંદ કરો.

  • [NEET 2019]
  • A

    પ્લાઝમોડીયમ વાઈવેક્સ $UTI$ કસોટી

  • B

    સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની,/ વિડાલ કસોટી

  • C

    સલ્મોનેલા ટાયફી,/ એન્થોન કસોટી

  • D

    સાલ્મોનેલા ટાયફી/ વિડાલ કસોટી

Similar Questions

સાલ્મોનેલા ......સાથે સંબંધિત છે.

....... દ્વારા ટાઈફોઈડનો ફેલાવો થાય છે.

ન્યુમોનિયાથી બચવા માટે.........

કયા રોગમાં શ્વસનતંત્રને લગતી બીમારી થાય છે ?

દર્દીના ગળફાથી ફેલાતો રોગ.........