ટાઈફોઈડ બેકટેરિયા સૌપ્રથમ ....... માં પ્રવેશે છે.

  • A

    રકતકણ

  • B

    મોટું આંતરડું

  • C

    યકૃત

  • D

    નાનું આંતરડું

Similar Questions

ટાઇફોઈડ વિશે સમજાવો. 

નીચે આપેલ પૈકી શું ન્યુમોનિયા સાથે સંકળાયેલ છે ?

સાલ્મોનેલા ......સાથે સંબંધિત છે.

દર્દીના ગળફાથી ફેલાતો રોગ.........

ટાઈફોઈડના લક્ષણો માટે અસંગત છે.