5.Morphology of Flowering Plants
medium

સાચાં વિધાનને ઓળખો:

$(a)$ સીટ્રસ અને બોગનવેલીઆમાં પર્ણિકા અણીદાર,સખત પ્રંકાડ કંટકમાં રૂપાંતરિત હોય છે.

$(b)$ કાકડી અને કોળા માં કક્ષકાલિકા,પાતળી અને કુતલાકાર પ્રંકાડસૂત્ર બનાવે છે.

$(c)$ ઓપુન્શીયામાં પ્રકાંડ ચપટુ અને માંસલ દળદાર (ફ્લેશી) હોય છે જે પર્ણનું કાર્ય કરવા રૂપાંતરિત હોય છે.

$(d)$રાઈઝોફોરામૂળની લંબવર્તી ઉધર્વ વૃદ્ધિ દર્શાવે છે જે શ્વસન માટે ઓક્સિજન મેળવવા મદદ કરે છે.

$(e)$ ઘાસ અને સ્ટ્રોબેરીમાં આંશિક હવાઈ (સબ એરીયલી) વૃદ્ધિ પામતા પ્રકંડ વાનસ્પતિક પ્રસર્જન (પ્રોપેગેશન) માં મદદ કરે છે.

 

A

માત્ર $(a)$ અને $(d)$ 

B

માત્ર $(b), (c), (d)$ અને  $(e)$ 

C

માત્ર $(a), (b), (d)$ અને $(e)$ 

D

માત્ર $(b)$ અને $(c)$ 

(NEET-2022)

Solution

Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 11
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.