સાચાં વિધાનો ઓળખો :
$A$. વાતછિદ્રો એ બહિર્ગોળ આકારની ખુલ્લી રચનાઓ છે જેના દ્વારા વાયુઓની આપ-લે થાય છે.
$B$. જ છાલ ઋતુની શરૂઆતમાં નિર્માણ પામે તેને સખત છાલ કહેવાય.
$C$. છાલ-બાર્ક એ પ્રવિધિય શબ્દ (ટેક્નીકલ ટર્મ) છે જે પુલીય એધાની બહારની બધી જ પેશીઓ માટે વપરાય છે.
$D$. છાલ એટલે ત્વક્ષૈધા અને દ્રીતીય અન્નવાહક.
$E$. ત્વક્ષીય એધા,એ એક સ્તરીય જાડાઈ ધરાવે છે.સાચો વિકલ્પ પસંદ કરો :
માત્ર $B$ અને $C$
માત્ર $B,C$ અને $E$
માત્ર $A$ અને $D$
માત્ર $A,B$ અને $D$
કાષ્ઠરેસા શેમાં જોવા મળે છે?
દ્વિતીય વૃદ્ધિ પછી પ્રકાંડમાં પ્રાથમિક અન્નવાહકનું શું થશે?
સામાન્ય રીતે દ્વિદળી પ્રકાંડમાં ત્વક્ષૈધા...માંથી વિકાસ પામે છે.
નીચેના વિધાનોમાંથી અસંગત વિધાન પસંદ કરો.
આ અંગમાં વાહિએધા શરૂઆતમાં તરંગિત હોય છે, પાછળથી વર્તુળાકાર બને છે.