4.Principles of Inheritance and Variation
medium

$ABO$ રૂધિરજુથનું નિયંત્રણ કરતા જનીન $'I'$ ના અનુસંધાનમાં ખોટુ વિધાન ઓળખો.

A

અલીલ $'i'$ ને કોઈપણ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરતું નથી.

B

જનીન $(I)$ ના ત્રણ અલીલ છે. 

C

વ્યક્તિમાં ત્રણમાંથી ફક્ત બે અલીલ હશે.

D

જ્યારે $I^A$ અને $I^B$ સાથે હોય ત્યારે તેઓ એક જ પ્રકારની શર્કરાની અભિવ્યક્તિ કરે છે.

(NEET-2020)

Solution

When $I^{ A }$ and $I ^{ B }$ are present together, they express same type of sugar.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.