જો $e$ એ વિજભાર, $V$ એ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત, $T$ એ તાપમાન છે, તો $\frac{{eV}}{T}$ ના પરિમાણ શેના બરાબર મળે?

  • A
    પ્લાન્ક અચળાંક
  • B
    સ્ટીફન અચળાંક
  • C
    બોલ્ટ્ઝ્માન અચળાંક
  • D
    ગુરુત્વાકર્ષણ અચળાંક

Similar Questions

જ્યોતિ ફલક્સનું પરિમાણિક સૂત્ર શોધો.

  • [AIIMS 2019]

વિદ્યુત પ્રવાહ નું પારિમાણિક સૂત્ર શું થાય?

એક ખેલ વિશેષજ્ઞ તેની ટીમને કહે છે કે પેશીનો (muscle) વેગ સાથેનો ગુણાકાર પાવર આપે, તો તે મતે પેશીનું પારિમાણિક સૂત્ર શું થાય?

નીચે દર્શાવેલ ભૌતિક રાશિઓમાંથી કઇ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર બીજી રાશિઓથી અલગ છે?                             

  • [AIPMT 1989]

$P = \frac{{{B^2}{l^2}}}{m}$ નું પારિમાણીક સૂત્ર શું થાય?,
જયાં $B$ = ચુંબકીય ક્ષેત્ર, $l$ = લંબાઇ ,$m$ =દળ