ઉર્જા ઘનતા રાશિ જેવુ પારિમાણિક સૂત્ર કઈ રાશિનું થાય?
દબાણ
પ્રતિબળ
યંગ મોડ્યુલસ
ઉપરના બધા જ
તરંગના વેગનું સમીકરણ $ Y = A\sin \omega \left( {\frac{x}{v} - k} \right) $ ,જયાં $ \omega $ કોણીય વેગ અને $v$ રેખીય વેગ હોય,તો $k$ નું પારિમાણીક સૂત્ર શું થશે?
બળ $F$ ને સમય $t$ અને સ્થાનાંતર $x$ ના સ્વરૂપમાં $F = A\,cos\,Bx + C\,sin\,Dt$ વડે દર્શાવવામાં આવે છે તો $D/B$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
$\frac{1}{2} \varepsilon_0 E ^2$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
જ્યાં $\varepsilon_0$ મુક્ત અવકાશની પરમિટિવિટી અને $E$ વિદ્યુતક્ષેત્ર છે.
$L,C$ અને $R$ અનુક્રમે ઇન્ડકટન્સ,કેપેસિટન્સ અને અવરોધ હોય,તો નીચેનામાંથી કોનું પરિમાણ આવૃત્તિના પારિમાણિક જેવુ નથી.
પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર શું થાય?