$A$ અને $B$ ગણો છે. કોઈ ગણ $X$ માટે જો $A \cap X=B \cap X=\phi$ અને $A \cup X=B \cup X$ તો સાબિત કરો કે $A = B$
( સૂચનઃ $A = A \cap (A \cup X),B = B \cap (B \cup X)$ અને વિભાજનના નિયમનો ઉપયોગ કરો. )
$A=\{2,4,6,8\}$ અને $B=\{6,8,10,12\}$ છે. $A \cup B$ મેળવો.
આપેલ જોડના ગણ પરસ્પર અલગગણ છે? : $\{a, e, i, o, u\}$ અને $\{c, d, e, f\}$
ગણના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો કે $A \cap(A \cup B)=A$
જો $A=\{3,6,9,12,15,18,21\}, B=\{4,8,12,16,20\},$ $C=\{2,4,6,8,10,12,14,16\}, D=\{5,10,15,20\} ;$ તો નીચેના ગણ મેળવો : $D-B$