જો બે ગણો $A$ અને $B$ માટે $A \cup B = A \cap B $ થાય તોજ જ . . ..
$A \subseteq B$
$B \subseteq A$
$A = B$
એકપણ નહી.
જો $A=\{1,2,3,4\}, B=\{3,4,5,6\}, C=\{5,6,7,8\}$ અને $D=\{7,8,9,10\} $ હોય, તો શોધો : $B \cup C \cup D$
$X =\{1,3,5\} \quad Y =\{1,2,3\}$ નો યોગગણ લખો
વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો : $\{2,6,10\}$ અને $\{3,7,11\}$ પરસ્પર અલગગણ છે.
ગણના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો કે $A \cap(A \cup B)=A$
$X \cup Y$ માં $50$ ઘટકો, $X$ માં $28$ ઘટકો અને $Y$ માં $32$ ઘટકો હોય તેવા બે ગણો $X$ અને $Y$ આપેલા છે, તો $X$ $\cap$ $Y$ માં કેટલા ઘટક હશે ?