જો $A \cap B = B,$ તો . .
જો $A \subset B$ હોય તેવા બે ગણું આપ્યા હોય, તો $A \cup B$ શું થશે ?
ગણના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો કે $A \cup(A \cap B)=A$
જો $A ,B$ અને $C$ એ ત્રણ ગણ છે કે જેથી $A \cap B = A \cap C$ અને $A \cup B = A \cup C$ બને તો.,
જો $A=\{x \in R:|x|<2\}$ અને $B=\{x \in R:|x-2| \geq 3\}$ તો .. .