અહી $A =\{1,2,3,4,5,6,7\}$ અને $B =\{3,6,7,9\}$ આપેલ છે. તો ગણ $\{ C \subseteq A : C \cap B \neq \phi\}$ ની સભ્ય સંખ્યા મેળવો.
જો $\mathrm{R}$ એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ અને $\mathrm{Q}$ સંમેય સંખ્યાઓનો ગણ હોય, તો $\mathrm{R-Q}$ થશે ?
યોગગણ લખો : $A=\{a, e, i, o, u\} B=\{a, b, c\}$
જો $A=\{3,5,7,9,11\}, B=\{7,9,11,13\}, C=\{11,13,15\}$ અને $D=\{15,17\} ;$ હોય, તો શોધો : $A \cap \left( {B \cup D} \right)$
ધારો કે $A :\{1,2,3,4,5,6,7\}$. ગણ $B =\{ T \subseteq A$ : $1 \notin T$ અથવા $2 \in T \}$ મુજબ છે અને ગણ $C = \{ T \subseteq A : T$ કે જેથી ગણ $T$ ના બધા ઘટકોનો સરવાળો અવિભાજ્ય છે $\}$. તો ગણ $B \cup C$ ના ઘટકોનો સંખ્યા $\dots\dots$ થાય.