જો $2A$ એ લઘુકોણનું માપ હોય તથા $\tan 2 A=\cot \left(A-18^{\circ}\right)$ હોય, તો $A$ની કિંમત શોધો.
$108$
$90$
$18$
$36$
ખૂણા $\angle A$ ના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરોને $\sec$ $A$ નાં પદોમાં દર્શાવો.
ત્રિકોણમિતીય ગુણોતરો $\cos A ,$ $\tan A$ અને $\sec A$ ને $\sin A$ ના સ્વરૂપમાં દર્શાવો.
$\angle A$ અને $\angle B$ એવા લઘુકોણો છે કે, જેથી $\cos A =\cos B .$ સાબિત કરો કે $\angle A =\angle B$.
જો $4A$ એ લઘુકોણનું માપ હોય તથા $\sec 4 A =\operatorname{cosec}\left( A -20^{\circ}\right)$ હોય, તો $A$ ની કિંમત શોધો.
કિંમત શોધો : $\frac{\tan 65^{\circ}}{\cot 25^{\circ}}$