જો $a=2, b=-3, c=-2$ અને $d=-5,$હોય, તો બિંદુ $(a b, c d)$ એ ......... ચરણનું બિંદુ છે.
દ્રિતીય
પ્રથમ
તૃતીય
ચતુર્થ
નીચેની આકૃતિમાં દર્શાવેલ બિંદુઓનાં યામ જણાવો. બંને અક્ષ પર પ્રમાણમાપ $1$ સેમી $=10$ એકમ છે.
$(2.8,4.9)$ એ ……… ચરણનું બિંદુ છે.
જો $(2 a+5,3 b+2)$ અને $(a+11, b+14)$ એક જ બિંદુના યામ હોય, તો $a$ અને $b$ ની કિંમત અનુક્રમે …….. છે.
નીચેની આકૃતિમાં દર્શાવેલ બિંદુઓનાં યામ જણાવો.
$\angle X ^{\prime} OY ^{\prime}$ ના અંદરના ભાગને ……… ચરણ કહે છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.