$\angle X ^{\prime} OY ^{\prime}$ ના અંદરના ભાગને ......... ચરણ કહે છે.
તૃતીય
નીચેનામાંથી કયાં બિંદુઓ $y-$ અક્ષ પર છે ?
$A (1,1), B (1,0), C (0,1), D (0,0), E (0,-1)$
$F (-1,0), G (0,5), H (-7,0), I (3,3)$
નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
$(0,7)$ એ $y-$ અક્ષ પરનું બિંદુ છે.
જે બિંદુના બંને યામ વિરોધી સંજ્ઞા ધરાવતાં હોય તે બિંદુ કયા ચરણમાં હોય ?
નીચેના બિંદુઓના યામ શોધો :
$(i)$ તે $x$- અક્ષ અને $y$- અક્ષ બંને પર આવેલું છે.
$(ii)$ તેનો ભુજ $-4$ છે અને તે $y-$ અક્ષ પર છે.
$(iii)$ તેની કોટિ $5$ છે અને તે $x-$ અક્ષ પર છે.
જો $a=2, b=-3, c=-2$ અને $d=-5,$હોય, તો બિંદુ $(a b, c d)$ એ ……… ચરણનું બિંદુ છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.