$a=5, b=7, c=3$ અને $d=-5,$ હોય, તો બિંદુ $\left(\frac{a}{b}, \frac{c}{d}\right)$........... ચરણમાં હોય.
ચતુર્થ
પ્રથમ
દ્રિતીય
તૃતીય
બિંદુ $(-10,0)$ ………. આવેલું છે.
જો બે બિંદુઓના યામ $P (-2, 3)$ અને $Q (-3, 5)$ હોય તો ($P$ નો કોટિ) -($Q$ નો કોટિ) =……….. છે.
જે બિંદુઓની કોટિ અને ભુજનાં ચિહ્ન જુદા જુદા હોય તે બિંદુઓ ……….. માં હશે.
આકૃતિમાંથી નીચેના જવાબ આપો :
$(i)$ જેની કોટિ $0$ છે, તે બિંદુ લખો.
$(ii)$ જેનો ભુજ $0$ છે, તે બિંદુ લખો.
$ (iii)$ જેની કોટિ $-5 $ છે, તે બિંદુ લખો.
નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
યામાક્ષો વડે યામ$-$સમતલના ચાર ભાગ પડે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.