જો $a=5, b=3, c=-8 $ અને $d=-5$,હોય, તો બિંદુ $(a+c, b+d)$ કયા ચરણમાં હોય ?
તૃતીય ચરણમાં
બિંદુ $P (3, 4)$ થી $y$ -અક્ષ સુધીનું લંબઅંતર ……….. છે.
યામ$-$સમતલના યામાક્ષો વચ્ચેના ખૂણાનું માપ કેટલું હોય છે ?
જો $(x + 2, 7)$ અને $(2x – 1, 7)$ એક જ બિંદુ હોય, તો $x = ………$
એક બિંદુ $y-$ અક્ષથી $7$ એકમ અંતરે $x-$ અક્ષની ધન દિશા પર આવેલું છે. તેના યામ લખો. જો તે બિંદુ $x$- અક્ષથી $7$ એકમ અંતરે $y$- અક્ષની ઋણ દિશામાં હોય તો તેના યામ શું હોય ?
નીચેનામાંથી કયાં બિંદુઓ $y-$ અક્ષ પર છે ?
$A (1,1), B (1,0), C (0,1), D (0,0), E (0,-1)$
$F (-1,0), G (0,5), H (-7,0), I (3,3)$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.