જો $(5, 2)$ એ $k x+4 y=33$ નો એક ઉકેલ હોય, તો $k$ ની કિંમત શોધો.
$k=5$
સુરેખ સમીકરણ માટે નીચેની કિંમતો $x$ અને $y$ માટે સંગત છે.
$\begin{array}{|c|c|c|} \hline x & 1 & 2 \\ \hline y & 1 & 3 \\ \hline \end{array}$
ઉપરના કોષ્ટકમાંથી $x, y$ ની કિંમતોનો ઉપયોગ કરી આલેખ દોરો.
સુરેખ સમીકરણનો આલેખ
$(i) $ $x-$ અક્ષને કયા બિંદુએ છેદે
$(ii)$ $y-$ અક્ષને કયા બિંદુએ છેદે
નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તથા દરેક સમીકરણ માટે $a, b$ અને $c$ ની કિંમતો જણાવો ?
$x=\frac{2}{5} y+10$
જે સુરેખ સમીકરણના ઉકેલો $(-2, 2), (0, 0)$ અને $(2, -2)$ હોય, તેનું સ્વરૂપ ……
નીચેનાં સમીકરણોના આલેખ દોરો
$2 x-3 y=0$
સમીકરણ $3 x+2 y=18$ માટે, જો $x=5$ હોય, તો $y=$……..
Confusing about what to choose? Our team will schedule a demo shortly.