સમીકરણ $3 x+2 y=18$ માટે, જો $x=5$ હોય, તો $y=$........
$\frac{3}{2}$
સુરેખ સમીકરણ $2 x-5 y=7$ ને………..
…….. એ $3x + 2y = 18$ ના આલેખ પરનું બિંદુ નથી.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
$5 x+2 y=k$ નો એક ઉકેલ $(5 -2)$ હોય, તો $k = 0.$
બિંદુઓ $(-2,0)$ અને $(0,3)$ માંથી પસાર થતી રેખાનું સમીકરણ નીચેના પૈકી કયું હોય?
સુરેખ સમીકરણના આલેખના દરેક બિંદુનો ભુજ તેની કોટિ કરતાં $3$ ગણો હોય, તેવું સુરેખ સમીકરણ લખો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.