જો $(-2,-3)$ એ સમીકરણ $a x-5 y=21,$ નો એક ઉકેલ હોય, તો $a=\ldots \ldots . .$
$0$
$-2$
$5$
$-3$
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? તમારા જવાબ માટે કારણ આપો :
દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ રેખા હોય તે આવશ્યક નથી. .
જેની પર બિંદુ $(-2, 4)$ આવેલ હોય તેવી ચાર રેખાના સમીકરણ આપો.
સુરેખ સમીકરણ $3 x-y=x-1$ ને ……….
નીચેની આકૃતિમાં દર્શાવેલ આલેખ આપેલ સમીકરણો પૈકી કયા સમીકરણનો આલેખ છે, તે નક્કી કરો
જો $(5, 2)$ એ $k x+4 y=33$ નો એક ઉકેલ હોય, તો $k$ ની કિંમત શોધો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.