જો $A$ અને $B$ બે ગણ હોય તો $A \cap {(A \cap B)^c}$ મેળવો.
$A$
$B$
$\phi $
$A \cap {B^c}$
જો $U$ એ સાવત્રિક ગણ છે અને $A \cup B \cup C = U$ થાય તો $\{ (A - B) \cup (B - C) \cup (C - A)\} '=$
પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ, નીચે આપેલા ગણના પૂરક ગણ શોધો : $\{ x:x$ એ પૂર્ણ ઘન છે. $\} $
પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ, નીચે આપેલા ગણના પૂરક ગણ શોધો : $\{x: x+5=8\}$
પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ, નીચે આપેલા ગણના પૂરક ગણ શોધો : $\{ x:x$ એ પૂર્ણવર્ગ છે. $\} $
ખાલી જગ્યા પૂરો : $A \cup A^{\prime}=\ldots$