જો $A$ અને $B$ બે ગણ હોય તો $A × B = B × A$ થવા માટે.  . . 

  • A

    $A \subseteq B$

  • B

    $B \subseteq A$

  • C

    $A = B$

  • D

    એકપણ નહી.

Similar Questions

જો ગણ $A$ માં $p$ ઘટકો,ગણ $B$ માં $q$ ઘટકો હોય તો $A × B$ માં  . . . ઘટકો છે.

જો $A = \{ a,\,b\} ,\,B = \{ c,\,d\} ,\,C = \{ d,\,e\} ,\,$તો $\{ (a,\,c),\,(a,\,d),\,(a,\,e),\,(b,\,c),\,(b,\,d),\,(b,\,e)\} $ એ  . . . . . બરાબર છે.

જો $A, B, C$ એ એવા ત્રણ ગણ છે કે જેથી $n(A \cap  B) = n(B \cap  C) = n(C \cap  A) = n(A \cap  B \cap  C) = 2$ થાય તો $n((A × B) \cap  (B × C)) $ = 

જો $P$, $Q$ અને $R$ એ ગણ $A$ ના ઉપગણ હોય તો $R × (P^c  \cup  Q^c)^c =$

જો $P=\{1,2\},$ તો $P \times P \times P$ શોધો.