જો  $n(A) = 4$, $n(B) = 3$, $n(A \times B \times C) = 24$, તો  $n(C) = $

  • A

    $288$

  • B

    $1$

  • C

    $12$

  • D

    $2$

Similar Questions

જો $G =\{7,8\}$ અને $H =\{5,4,2\},$ તો $G \times H$ અને $H \times G$ શોધો.

જો $R$ વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય, તો $R \times R$ અને $R \times R \times R$ શું દર્શાવશે ? 

જો $(x+1, y-2)=(3,1),$ તો $\mathrm{x}$ અને $\mathrm{y}$ ની કિંમત શોધો. 

જો $A \times B=\{(a, x),(a, y),(b, x),(b, y)\},$ તો $A$ અને $B$ શોધો.

જો $P=\{1,2\},$ તો $P \times P \times P$ શોધો.