જો $A,B,C$ એ $n$ કક્ષાવાળા શ્રેણિક હોય , તો $(ABC)' = $
$A'\,B'\,C'$
$C'\,B'\,A'$
$B'\,C'\,A'$
$B'\,A'\,C'$
(b)It is obvious that $(ABC)' = C'B'A'.$
જો શ્રેણિક $A =\left[\begin{array}{cc}1 & -\alpha \\ \alpha & \beta\end{array}\right],$ માટે, $AA ^{ T }= I _{2}$હોય, તો $\alpha^{4}+\beta^{4}$ નું મૂલ્ય ……. થાય.
જો $A$ એ ચોરસ શ્રેણિક હોય , તો $A + {A^T}$ એ . . .
જો $\mathrm{A}$ અને $\mathrm{B}$ સમાન કક્ષાવાળા સંમિત શ્રેણિક હોય, તો $\mathrm{AB} -\mathrm{BA}$ એ
શ્રેણિક $A = \left[ {\begin{array}{*{20}{c}}1&{ – 3}&{ – 4}\\{ – 1}&{\,\,\,3}&{\,\,4}\\1&{ – 3}&{ – 4}\end{array}} \right]$ માટે $A^n=o$ તો $n$ મેળવો.
જો $ A$ એ ચોરસ શ્રેણિક છે કે જેથી ${a_{ij}} = {i^2} – {j^2}$, તો $ A $ એ . . . . શ્રેણિક થાય.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.