- Home
- Standard 12
- Mathematics
જો $3X + 2Y = I$ અને $2X - Y = O$, કે જ્યાં $I $ અને $ O $ એ $ 3 $ કક્ષા વાળા અનુક્રમે એકમ શ્રેણિક અને શૂન્ય શ્રેણિક હોય,તો . . ..
$X = (1/7),Y = (2/7)$
$X = (2/7),Y = (1/7)$
$X = (1/7)I,Y = (2/7)\,I$
$X = (2/7)\,I,Y = (1/7)\,I$
Solution
(c) $\begin{array}{l}3X + 2Y = I\\2X – Y = O\end{array}$ $ \Rightarrow $ $\begin{array}{l}3X + 2Y = I\\4X – 2Y = O\end{array}$ $ \Rightarrow $ $\begin{array}{l}7X = I\\\,\,X = \frac{1}{7}I\end{array}$
(Solving simultaneously)
Therefore from $(i),$ $2Y = I – \frac{3}{7}I = \frac{4}{7}I \Rightarrow Y = \frac{2}{7}I$.
Similar Questions
એક ઉત્પાદક $x,y,z$ એમ ત્રણ પ્રકારના માલનું ઉત્પાદન કરે છે. તે તેમનું બે બજારમાં વેચાણ કરે છે. વાર્ષિક વેચાણ નીચે દર્શાવેલ છે :
બજાર ઉત્પાદન
Market | $x$ | $y$ | $z$ |
$I$ | $10,000$ | $2,000$ | $18,000$ |
$II$ | $6,000$ | $20,000$ | $8,000$ |
જો ઉપરની ત્રણ વસ્તુનો તંગદીઠ ઉત્પાદન-ખર્ચ અનુક્રમે $\mathrm{Rs} $. $2.00, $ $\mathrm{Rs} $. $1.00$ અને $0.50$ પૈસા થતો હોય, તો કુલ નફો શોધો.