જો $A ,B$ અને $C$ એ ત્રણ ગણ છે કે જેથી $A \cap B = A \cap C$ અને $A \cup B = A \cup C$ બને તો.,
$A = C$
$B = C$
$\;A \cap B = \emptyset $
$\;A = B$
જો $A = \{x : x$ એ $4$ નો ગુણક છે$.\}$ અને $B = \{x : x$ એ $6$ નો ગુણક છે$.\}$ તો $A \cap B$ માં . . . . ના ગુણકનો સમાવેશ થાય.
આકૃતિમાં છાયાંકિત પ્રદેશ માટે શું કહી શકાય ?
જો $A = \{ (x,\,y):y = {e^x},\,x \in R\} $,$B = \{ (x,\,y):y = {e^{ - x}},\,x \in R\} .$ તો . .
છેદગણ શોધો : $X=\{1,3,5\} Y=\{1,2,3\}$
જો $A=\{3,6,9,12,15,18,21\}, B=\{4,8,12,16,20\},$ $C=\{2,4,6,8,10,12,14,16\}, D=\{5,10,15,20\} ;$ તો મેળવો : $B-D$