આકૃતિમાં છાયાંકિત પ્રદેશ માટે શું કહી શકાય ?

814-88

  • A

    $A \cap B\cup C$

  • B

    $C-(A \cap B)$

  • C

    $C-(B \cap C)$

  • D

    $C-(A \cup B)$

Similar Questions

જો $n(A) = 3$, $n(B) = 6$ અને $A \subseteq B$. તો $A \cup B$ માં રહેલ ઘટકો મેળવો.

ગણના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો કે $A \cap(A \cup B)=A$

ગણ $A = \{ 1,\,2,\,3\} ,\,B = \{ 3,4\} , C = \{4, 5, 6\}$, તો $A \cup (B \cap C)$ મેળવો.

જો બે ગણો $A$ અને $B$ માટે $A \cup B = A \cap B $ થાય તોજ જ   . . ..

જો $A, B$ અને  $C$ એ ત્રણ ગણ હોય તો  $A - (B \cap C)$ = .. . .