3 and 4 .Determinants and Matrices
easy

જો $A$ અને $B$ એ $n$ કક્ષાના ચોરસ શ્રેણિકો હોય કે જેથી ${A^2} - {B^2} = \left( {A - B} \right)\left( {A + B} \right)$ , તો નીચેના પૈકી કયુ વિધાન નિત્યસત્ય છે? .

A

$A=B$

B

$AB=BA$

C

$A $ અથવા $B$  શૂન્ય શ્રેણિક છે.

D

$A$  અથવા $B$  એકમ શ્રેણિક છે.

(AIEEE-2006)

Solution

$A^{2}-B^{2}=(A-B)(A+B)$

$A^{2}-B^{2}=A^{2}+A B-B A-B^{2}$

$\Rightarrow A B=B A$

Standard 12
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.