ધારો કે સદીશો $x_{1}, x_{2}$ અને $x_{3}$ એ સુરેખ સમીકરણ સંહિતાના ઉકેલો હોય તથા $Ax = b$ જ્યાં સદીશ $b$ અનુક્રમે $b _{1}, b _{2}$ અને $b _{3}$ આપેલ છે જો $x =\left[\begin{array}{l}1 \\ 1 \\ 1\end{array}\right], x _{2}=\left[\begin{array}{l}0 \\ 2 \\ 1\end{array}\right], x _{3}=\left[\begin{array}{l}0 \\ 0 \\ 1\end{array}\right], b _{1}=\left[\begin{array}{l}1 \\ 0 \\ 0\end{array}\right]$ $b _{2}=\left[\begin{array}{l}0 \\ 2 \\ 0\end{array}\right]$ and $b _{3}=\left[\begin{array}{l}0 \\ 0 \\ 2\end{array}\right],$ હોય તો $A$ નો નિશ્ચયાક શોધો