જો $x = \frac{{n\pi }}{2}$ એ સમીકરણ $sin\, \frac{x}{2}- cos \frac{x}{2} = 1$ $- sin\, x$ & અસમતા $\left| {\frac{x}{2}\,\, - \,\,\frac{\pi }{2}} \right|\,\, \le \,\,\frac{{3\pi }}{4}$ ને સંતોષે તો 

  • A

    $n = -1, 0, 3, 5$

  • B

    $n = 1, 2, 4, 5$

  • C

    $n = 0, 2, 4$

  • D

    $n = -1, 1, 3, 5$

Similar Questions

જો $\frac{{\tan 3\theta - 1}}{{\tan 3\theta + 1}} = \sqrt 3 $, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.

$2 \cos ^{2} x+3 \sin x=0$ ઉકેલો.

સમીકરણ $\sin x - 3\sin 2x + \sin 3x = $ $\cos x - 3\cos 2x + \cos 3x$ નો વ્યાપક ઉકેલ મેળવો.

  • [IIT 1989]

$2 \sin ^2 \theta=\cos 2 \theta$ અને $2 \cos ^2 \theta=3 \sin \theta$ નું સમાધાન કરતી $\theta \in[0,2 \pi]$ ની તમામ કિંમતોનો સરવાળો _______ છે.

  • [JEE MAIN 2025]

જો ${\tan ^2}\theta - (1 + \sqrt 3 )\tan \theta + \sqrt 3 = 0$, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.