$\cot \theta = \sin 2\theta (\theta \ne n\pi $, $n$ એ પૂર્ણાક છે.), જો $\theta = $

  • A

    ${45^o}$ અને ${60^o}$

  • B

    ${45^o}$ અને ${90^o}$

  • C

    માત્ર ${45^o}$

  • D

    માત્ર ${90^o}$

Similar Questions

જો $\cos \theta = \frac{{ - 1}}{2}$ અને ${0^o} < \theta < {360^o}$ તો $\theta $ ની કિમતો મેળવો.

સમીકરણ $\sin x - 3\sin 2x + \sin 3x = $ $\cos x - 3\cos 2x + \cos 3x$ નો વ્યાપક ઉકેલ મેળવો.

  • [IIT 1989]

આપેલ સમીકરણના મુખ્ય અને વ્યાપક ઉકેલ શોધો : $\cot x=-\sqrt{3}$

જો $\sin 2x + \sin 4x = 2\sin 3x,$ તો $x =$

જો $2{\sin ^2}\theta = 3\cos \theta ,$ કે જ્યાં $0 \le \theta \le 2\pi $, તો $\theta = $

  • [IIT 1963]