જો $12$ ભિન્ન દડાઓ ને $3$ ભિન્ન પેટીમા મુકવામા આવે તો કોઇ એક પેટીમા બરાબર $3$ દડાઓ હોય તેની સંભાવના મેળવો.
$\frac{4}{{19}}$
$\frac{{55}}{3}{\left( {\frac{2}{3}} \right)^{11}}$
$\frac{{\left( {428} \right){}^{12}{C_3}}}{{{3^{11}}}}$
$\frac{5}{{19}}$
એક સિક્કાને $7$ વખત ઉછાડતા દરેક વખતે વ્યક્તિ છાપ કહે છે તે વધારે વખત ટોસ જીતવાની સંભાવના કેટલી થાય ?
વિધાન -$I$ : જો યાર્દચ્છિક રીતે લીપ વર્ષ પસંદ કરવામાં આવે, તો તે $53$ રવિવાર ધરાવવાની સંભાવના $2/7$ છે.
વિધાન -$II$ : લીપ વર્ષ $A \ 366$ દિવસો ધરાવે છે.
એક થેલીમાં $6$ સફેદ અને $4$ કાળા દડાઓ છે.એક પાસાને એક વાર ફેંકવામાં આવે છે અને પાસા પર આવેલ સંખ્યા જેટલી સંખ્યામાં દડાઓ થેલીમાંથી યાદચ્છિક રીતે લેવામાં આવે છે. લેવામાં આવેલ તમામ દડાઓ સફેદ હોવાની સંભાવના $.......$ છે.
દરેક વ્યક્તિ $\mathrm{A}$ અને $\mathrm{B}$ સ્વતંત્ર રીતે ત્રણ સમતોલ સિક્કાને ઉછાળે છે તો બંને ને સમાન સંખ્યામાં છાપ આવે તેની સંભાવના મેળવો.
એક લોટરીની દસ સમાન ઈનામવાળી $10,000$ ટિકિટ વેચવામાં આવી છે. જો તમે બે ટિકિટ ખરીદો છો તો કોઈ પણ ઈનામ ન મળે તેની સંભાવના શોધો.