- Home
- Standard 11
- Mathematics
14.Probability
easy
$15$ ખેલાડીઓ પૈકી $8$ બેટસમેન અને $7$ બોલર છે. $6$ બેટસમેન અને $5$ બોલરની ટુકડી બનાવવાની સંભાવના કેટલી થાય ?
A
$\frac{{^8{C_6}\, \times \,{\,^7}{C_5}}}{{^{15}{C_{11}}}}$
B
$\frac{{^8{C_6}\, + \,{\,^7}{C_5}}}{{^{15}{C_{11}}}}$
C
$15/28$
D
આપેલ પૈકી એક પણ નહિં.
Solution
કુલ રીતોની સંખ્યા = $^{15}C_{11}$
શક્ય કિસ્સાઓ = $^8C_6 × ^7C_5$
માંગેલ સંભાવના $ = \,\,\frac{{^8{C_6}\,\, \times \,{\,^7}{C_5}}}{{^{15}{C_{11}}}}$
Standard 11
Mathematics