જો $16$ દિવસ બાદ એક રેડિયોએક્ટિવ પદાર્થ $25\, \%$ બાકી રહે તો તેનો અર્ધઆયુ ...... દિવસ.
$32$
$8$
$64$
$28$
રેડિયો એક્ટિવિટી વિશે ટૂંકમાં સમજૂતી આપો.
કાર્બન ડેટિંગ એ કેટલી વર્ષ સુધી ની ઉંમર શોધવામાં ઉપયોગ થાય.
એક રેડિયો એકિટવ સમસ્થાનિક $X$ નો અર્ધઆયુ $20$ વર્ષ છે, જે બીજા સ્થાયી તત્વ $Y$ માં ક્ષય પામે છે. આપેલ ખડકમાં બંને તત્વો $ X$ અને $ Y$ નું પ્રમાણ $ 1:7$ ના ગુણોત્તરમાં મળે છે. ખડકનું અંદાજિત આયુષ્ય............. વર્ષ હશે.
બે રેડિયોએક્ટિવ તત્વો $A$ અને $B$ ના ક્ષય અચળાંક $5\lambda $ અને $\lambda $ છે. $t=0$ સમયે બન્નેના ન્યુક્લિયસની સંખ્યા સમાન છે તેમની ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર $(\frac {1}{e})^2$ થવા કેટલો સમય લાગે?
રેડિયો-ઍક્ટિવ $Po$(પોલોનિયમ)નો અર્ધઆયુ $138.6\, day$ છે, તો દસ લાખ પોલોનિયમ પરમાણુઓ માટે $24\, hour$ માં વિભંજનની સંખ્યા ........