જો કોઈ  $1\, kg$ દળ અને $0.1\, m$ ત્રિજ્યાનો ઘનગોલક સરક્યાં વગર નિયમિત વેગ $1\, m/s$ થી સમક્ષિતિજ સપાટી પર સુરેખગતિ કરે છે, તો ગતિઉર્જા શું થશે?

  • [AIIMS 2007]
  • A

    $\frac{7}{5}\,J$

  • B

    $\frac{2}{5}\,J$

  • C

    $\frac{7}{10}\,J$

  • D

    $1\, J$

Similar Questions

કોલમ $-I$ માં રેખીય ગતિ અને કોલમ $-II$ ચાકગતિના સૂત્રો આપેલાં છે તો યોગ્ય રીતે જોડો. 

કોલમ $-I$ કોલમ $-II$
$(1)$ $W = F\Delta x$ $(a)$ $P = \tau \omega $
$(2)$ $P = Fv$ $(b)$ $W = \tau \Delta \theta $
  $(b)$ $L = I\omega $

$h$ ઊંચાઇના ઢાળ પરથી ઘન ગોળો ગબડીને તળિયે આવે,ત્યારે તેનો વેગ

  • [AIPMT 1992]

ઘન ગોળા માટે ચાકગતિ અને રેખીયગતિ ઊર્જા નો ગુણોત્તર

$L $ લંબાઈનો પાતળા સળિયાને એક છેડેથી લટકાવેલો છે અને તે $ n $ ભ્રમણ પ્રતિ સેકન્ડથી ચાકગતિ કરે છે. સળિયાની ચાક ગતિ ઊર્જા કેટલી થશે ?

$1\; \mathrm{m}$ લાંબા સળિયાનો એક છેડો સમક્ષિતિજ ટેબલ પર જડેલો છે.જ્યારે તે સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે ત્યારે તેણે મુક્ત કરવામાં આવે છે.તે જ્યારે ટેબલ સાથે અથડાય ત્યારે  તેનો કોણીય વેગ $\sqrt{\mathrm{n}}\; \mathrm{s}^{-1}$ આપવામાં આવે છે જ્યાં $\mathrm{n}$ એ પૂર્ણાંક સંખ્યા હોય તો $n$ મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2020]