જો વિદ્યુતચુંબકીય તરંગ ધન $x$-દિશામાં પ્રસરતા હોય અને $y$ અને $z-$ દિશામાં અનુક્રમે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રના સદિશના દોલનો હોય, તો $Ey$ અને $Bz$ ના સમીકરણ લખો.
શૂન્યાવકાશમાં રહેલ હાર્મોનિક વિદ્યુતચુંબકીય તરંગનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર $B_0 = 510 \;nT$ છે, તરંગનો ભાગ હોય તેવા વિદ્યુતક્ષેત્રની કંપવિસ્તાર કેટલો હશે ?
સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં દોલીત ચુંબકીય ક્ષેત્ર $B _y=5 \times 10^{-6} \sin 1000 \pi\left(5 x-4 \times 10^8 t \right)\; T$ વડે આપવામાં આવે છે. વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર $.........$ થશે.
જયારે પ્રકાશનું કિરણ હવામાંથી પાણીના દાખલ થાય ત્યારે .......માપ બદલાતું નથી.
$y-$અક્ષ પર પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર $6.0 \times 10^{-7}\,T$ છે. વિદ્યુત ચુંબકીય તરંગ વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય ....... છે.
નીચેના પૈકી .....વિધાન સાચું છે.