વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનું મહતમ મૂલ્ય  $ 18 V/m.$ છે.તો ચુંબકીયક્ષેત્રનું મહતમ મૂલ્ય કેટલું થાય?

  • A

    $ 4 \times {10^{ - 6}} $ $T$

  • B

    $ 6 \times {10^{ - 8}} $ $T$

  • C

    $ 9 \times {10^{ - 9}} $ $T$

  • D

    $ 11 \times {10^{ - 11}} $ $T$

Similar Questions

મુક્ત અવકાશમાં એક બિંદુ પાસસે સૂર્યપ્રકાશની તીવ્રતા $0.092\, {Wm}^{-2}$ જોવા મળે છે. આ બિંદુ પાસે ચુંબકીયક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું હશે?$\left(\sigma_{0}=8.85 \times 10^{-12}\, {C}^{2} \,{N}^{-1} \,{m}^{-2}\right.$ )

  • [JEE MAIN 2021]

$500\, MHz$ ની આવૃતિવાળું વિદ્યુતચુંબકીય તરંગ $Y-$દિશામાં ગતિ કરે છે. એક બિંદુ આગળ ચોક્કસ સમયે ચુંબકીયક્ષેત્ર $\overrightarrow{ B }=8.0 \times 10^{-8} \hat{ z } \;T$. છે તો આ બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર કેટલું થશે?

(પ્રકાશનો વેગ $\left.=3 \times 10^{8}\, ms ^{-1}\right)$

$\hat{ x }, \hat{ y }, \hat{ z }$ એ $x , y$ અને $z$ દિશાના એકમ સદીશ છે.

  • [JEE MAIN 2021]

સંપૂર્ણ પરાવર્તક સપાટી પર લંબરૂપે $25 \times {10^4}\;W/m^2$ તીવ્રતા વાળો પ્રકાશ આપત થયા છે. જો આ સપાટીનું ક્ષેત્રફળ $15 \;cm^2$ છે, તો સપાટી પર લાગતું સરેરાશ બળ કેટલું હશે?

  • [AIPMT 2014]

જો ટીવી પ્રસારણનું એન્ટેના $128 \,km$  ત્રિજ્યાનો વિસ્તાર ઘેરાતું હોય, તો એન્ટેનાની ઊચાઈ કેટલા ....$m$ હોવી જોઈએ?

એક $25 \,MHz$ આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં $x$ -દિશામાં ગતિ કરે છે. ચોક્કસ સમયે અને અવકાશના એક ચોક્કસ બિંદુ આગળ $E = 6.3\,\hat j\;\,V/m$ છે. તો આ બિંદુ આગળ $B$ શોધો.