જો એક વિતરણ માટે $\Sigma(x-5)=3, \Sigma(x-5)^{2}=43$ અને વસ્તુઓની સંખ્યા $18$ હોય તો તેનો મધ્યક અને પ્રમાણિત વિચલન મેળવો
Given, $n=18, \Sigma(x-5)=3$ and $\Sigma(x-5)^{2}=43$
$\therefore \quad \operatorname{Mean}=A+\frac{\Sigma(x-5)}{18}=5+\frac{3}{18}=5+0.1666=5.1666=5.17$
and $\quad SD =\sqrt{\frac{\Sigma(x-5)^{2}}{n}-\left(\frac{\Sigma(x-5)}{n}\right)^{2}}=\sqrt{\frac{43}{18}-\left(\frac{3}{18}\right)^{2}}$
$=\sqrt{2.3889-(0.166)^{2}}=\sqrt{2.3889-0.0277}=1.53$
જો વિતરણનું દરેક અવલોકન જેનું પ્રમાણિત વિચલન $\sigma$, એ $\lambda$, જેટલું વધતું હોય તો નવા અવલોકનોનું વિચરણ શોધો.
જો શ્રેણીમાં $2 n$ અવલોકન આપેલ છે જે પૈકી અડધા અવલોકનો $a$ અને બાકીના અવલોકનો $-a$ છે. અને જો અવલોકનોમાં અચળ $b$ ઉમેરવવામાં આવે તો માહિતીનો નવો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $5$ અને $20 $ થાય છે તો $a^{2}+b^{2}$ ની કિમંત મેળવો.
નીચે આપેલ માહિતી માટે વિચરણ શોધો.
$6,8,10,12,14,16,18,20,22,24$
$y_1$ , $y_2$ , $y_3$ ,..... $y_n$ એ $n$ અવલોકનો છે ${w_i} = l{y_i} + k\,\,\forall \,\,i = 1,2,3.....,n,$ જ્યાં $l$ , $k$ એ અચળો છે જો $y_i's$ નો મધ્યક $48$ અને તેમનો પ્રમાણિત વિચલન $12$ અને $w_i's$ નો મધ્યક $55$ અને પ્રમાણિત વિચલન $15$ હોય તો $l$ અને $k$ ની કિમત મેળવો .
જો $\sum \limits_{i=1}^{n}\left(x_{i}-a\right)=n$ અને $\sum \limits_{i=1}^{n}\left(x_{i}-a\right)^{2}=n a,(n, a>1)$ હોય તો અવલોકનો $x _{1}, x _{2}, \ldots, x _{ n }$ નું પ્રામાણિત વિચલન મેળવો