જો પદાર્થની ગતિઊર્જામાં $300\%$ નો વધારો થાય, તો વેગમાનમાં થતો પ્રતિશત ફેરફાર કેટલો હશે?

  • [AIPMT 2002]
  • A

    $100$

  • B

    $150$

  • C

    $ \sqrt {300} $

  • D

    $175$

Similar Questions

નીચેનાં બે વિધાનો પર વિચાર કરો.

1. તંત્રના કણોનું રેખીય વેગમાન શૂન્ય હોય છે.

2. તંત્રના કણોની કુલ ગતિ-ઊર્જા શૂન્ય હોય છે.

  • [AIEEE 2003]

$50kg$ નો માણસ $20 kg$ નો પદાર્થ લઇને $0.25m$ ઊંચાઇના $20$ પગથિયા ચડતો હોય,તો ઉપર ચડવામાં કેટલા $J$ કાર્ય થયું હશે?

હલકા પદાર્થ અને ભારે પદાર્થની ગતિ ઊર્જા સમાન છે. તો વેગમાનનું મૂલ્ય શું હશે ?

$16 kg$ દળનો એક બોમ્બ સ્થિર સ્થિતિએ વિસ્ફોટ પામીને બે ટુકડામાં વહેંચાય છે જેના દળો અનુક્રમે $4 kg $ અને $12 kg$  છે.  $12 kg$ દળના ટકડાનો વેગ $4 ms^{-1}$  છે. બીજા દળની ગતિ ઊર્જા કેટલા ......$J$ હશે ?

$2 kg$ દળ ધરાવતા એક પદાર્થને $2m$  $sec^{-1}$ ના વેગથી ઉપર તરફ પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તે જમીનને અડકે તે પહેલા તેની ગતિઊર્જા કેટલા ......$J$ હશે?