જો તારમાં રહેલું તણાવબળ ચાર ગણું કરવામાં આવે, તો તારમાં તરંગની ઝડપમાં શો ફેરફાર થશે ? તે જણાવો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

તરંગની ઝડપ $v=\sqrt{\frac{ T }{\mu}}$ છે.

$\therefore v \alpha \sqrt{ T }$

$\therefore \frac{v_{2}}{v_{1}}=\sqrt{\frac{ T _{2}}{ T _{1}}}=\sqrt{\frac{4 T }{ T }}=\sqrt{4}$

$\therefore v_{2}=2 v_{1} \quad \therefore$ ઝડપ બમણી થશે.

Similar Questions

$9 \times 10^{-3} \,kg\, cm ^{-3}$ ઘનતા ધરાવતા તારને બે $1\, m$ દૂર રહેલા ક્લેમ્પ સાથે જડેલ છે. તારમાં પરિણામી વિકૃતિ $4.9 \times 10^{-4}$ હોય તો તારમાં લંબગત કંપનની નાનામાં નાની આવૃતિ કેટલા $HZ$ હશે? (જવાબ નજીકતમ પૂર્ણાંકમાં આપો)

(તારનો યંગ મોડ્યુલસ $Y =9 \times 10^{10}\, Nm ^{-2}$ )

  • [JEE MAIN 2020]

લંબાઈ $L$ અને એકરૂપ ઘનતા વાળા લટકતાં દોરડાના નીચેના છેડ સ્પંદ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે આ સ્પંદ દોરડાના મધ્યબિંદુ પાસે પહોંચે છે ત્યારે સ્પંદની ઝડપ શોધો.

દોરીની રેખીય ઘનતાની વ્યાખ્યા અને પારિમાણિક સૂત્ર લખો.

સ્ટીલના એક તારની લંબાઈ $12.0\, m$ અને દળ $2.10\, kg$ છે. તારમાં લંબગત તરંગની ઝડપ સૂકી હવામાં $20 \,^oC$ તાપમાને ધ્વનિની ઝડપ જેટલી એટલે કે $343\, ms^{-1}$ જેટલી બને તે માટે તારમાં તણાવ કેટલો હોવો જોઈએ ?

$L$ લંબાઈના એેકરુપ દોરડાના નિચેના છેડે એક લંબગત તરંગ ઉત્પન્ન કરવામાં આવે છે. જે ઉપર તરફ જાય છે. દોરડું પસાર કરતા લાગતો સમય કેટલો હશે.