લંબાઈ $L$ અને એકરૂપ ઘનતા વાળા લટકતાં દોરડાના નીચેના છેડ સ્પંદ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે આ સ્પંદ દોરડાના મધ્યબિંદુ પાસે પહોંચે છે ત્યારે સ્પંદની ઝડપ શોધો.
$\sqrt{2 g L}$
$\sqrt{g L}$
$\sqrt{\frac{g L}{2}}$
$\frac{\sqrt{g L}}{2}$
સ્ટીલના એક તારની લંબાઈ $12.0\, m$ અને દળ $2.10\, kg$ છે. તારમાં લંબગત તરંગની ઝડપ સૂકી હવામાં $20 \,^oC$ તાપમાને ધ્વનિની ઝડપ જેટલી એટલે કે $343\, ms^{-1}$ જેટલી બને તે માટે તારમાં તણાવ કેટલો હોવો જોઈએ ?
$10cm$ અંતરે રહેલા વિરુધ્ધ દિશામાં ગતિ કરતાં તરંગનો વેગ $2.5\, cm/sec$ છે,તો $2 sec$ પછી દોરી નીચે પૈકી કઈ સ્થિતિમાં હશે?
$L$ લંબાઈના એેકરુપ દોરડાના નિચેના છેડે એક લંબગત તરંગ ઉત્પન્ન કરવામાં આવે છે. જે ઉપર તરફ જાય છે. દોરડું પસાર કરતા લાગતો સમય કેટલો હશે.
$2.06 \times 10^{4} \;\mathrm{N} $ તણાવવાળા સ્ટીલના તારમાં એક લંબગત તરંગ $v$ વેગથી ગતિ કરે છે. જ્યારે તણાવ $T$ થાય ત્યારે વેગ $\frac v2$ થાય તો ${T}$ નું મૂલ્ય કેટલું હશે?
યાંત્રિક તરંગોની ઝડપ નક્કી કરવા માધ્યમના કયા ગુણધર્મો જરૂરી છે તે સમજાવો.