જો ભૌતિક રાશિનું પરિમાણ $M^aL^bT^c$ વડે આપવામાં આવે, તો ભૌતિક રાશિ .......
વેગ હોય જો $a=1,b=0,c=-1$
પ્રવેગ હોય જો $a=1,b=1,c=-2$
બળ હોય જો $a=0,b=-1,c=-2$
દબાણ હોય જો $a=1,b=-1,c=-2$
જો ઉર્જા $(E)$, વેગ $(V)$ અને સમય $(T)$ ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે, તો પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર શું થશે?
તરંગના વેગનું સમીકરણ $ Y = A\sin \omega \left( {\frac{x}{v} - k} \right) $ ,જયાં $ \omega $ કોણીય વેગ અને $v$ રેખીય વેગ હોય,તો $k$ નું પારિમાણીક સૂત્ર શું થશે?
નીચે પૈકી કઈ જોડનું પારિમાણિક સૂત્ર સમાન નથી?
દઢતા ગુણાંકનું (shear modulus) પારિમાણિક સૂત્ર શું થાય?
ભૌતિક રાશિઓની એવી જોડ શોધો કે જેના પરિમાણ સમાન હોય.