ચુંબકીય ચાક્મત્રાનું પરિમાણિક સૂત્ર શું થાય?

  • [AIIMS 2006]
  • A

    $\left[ {LA} \right]$

  • B

    $\left[ {{L^2}A} \right]$

  • C

    $\left[ {L{T^{ - 1}}A} \right]$

  • D

    $\left[ {{L^2}{T^{ - 1}}A} \right]$

Similar Questions

બળ $F$ ને સમય $t$ અને સ્થાનાંતર $x$ ના સ્વરૂપમાં $F = A\,cos\,Bx + C\,sin\,Dt$ વડે દર્શાવવામાં આવે છે તો $D/B$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

જો $R, X _{ L }$ અને $X _{ C }$ અનુક્રમે અવરોધ, ઈન્ડકટીવ રિએકટન્સ અને સંધારકીય રીએકટન્સ દર્શાવતા હોય, તો નીચેનામાંથી કયુ પરિમાણરહિત થશે ?

  • [JEE MAIN 2023]

પરિમાણની સંકલ્પના પાયાનું મહત્ત્વ ધરાવે છે સમજાવો.

કોણીય વેગમાન અને રેખીય વેગમાનના ગુણોત્તરનું પારિમાણિક સૂત્ર શું થાય?

કઈ રાશિનું પારિમાણિક $M{L^2}{T^{ - 1}}$ થાય?