જો સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર

$B = 100 \times {10^{ - 8}}\,\sin \,\left[ {2\pi  \times 2 \times {{10}^{15}}\,\left( {t - \frac{x}{c}} \right)} \right]$ 

મુજબ આપી શકાય તો તેની સાથે સંકળાયેલા મહત્તમ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

(પ્રકાશની ઝડપ $=3\times 10^8\, m/s$) 

  • [JEE MAIN 2019]
  • A

    $6 \times {10^4}\,N/C$

  • B

    $3 \times {10^4}\,N/C$

  • C

    $4 \times {10^4}\,N/C$

  • D

    $4.5 \times {10^4}\,N/C$

Similar Questions

શૂન્યાવકાશમાં ફોટોનના વેગ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ ...... છે.

વિદ્યુતચુંબકિય તરંગો માટે $\mathop E\limits^ \to $ અને $\mathop B\limits^ \to $ સદિશો વચ્ચે (ઉદ્દગમથી દુરના વિસ્તાર માટે) કળાનો તફાવત......

જો વિદ્યુતચુંબકીય તરંગ ધન $x$-દિશામાં પ્રસરતા હોય અને $y$ અને $z-$ દિશામાં અનુક્રમે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રના સદિશના દોલનો હોય, તો $Ey$ અને $Bz$ ના સમીકરણ લખો. 

સમતલીય વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર ${E}=50 \sin \left(500 {x}-10 \times 10^{10} {t}\right) \,{V} / {m}$ મુજબ આપવામાં આવે છે. આ માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગનો વેગ કેટલો હશે?

(${C}=$ શૂન્યવકાશમાં પ્રકાશની ઝડપ)

  • [JEE MAIN 2021]

એક વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર $1 V / m$  અને તરંગની આવૃત્તિ $5 ×10^{14} Hz$ છે. આ તરંગ ધન $Z$  દિશામાં પ્રસરે છે, તો આ તરંગમાં વિદ્યુતક્ષેત્રની સરેરાશ ઊર્જા ઘનતા ........  $J m^{-3}$  હશે.