$+x$ દિશામાં ગતિ કરતાં વિદ્યુતચુંબકીય તરંગ માટે આવૃતિ $2 \times 10^{14}\,Hz$ અને વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય $27\,Vm^{-1}$ છે. આ તરંગ માટે આપેલ ચાર વિકલ્પ પૈકી કોણ ચુંબકીયક્ષેત્રને સાચી રીતે દર્શાવે છે?
$\vec B\,(x\,,\,t) = (3 \times {10^{ - 8}}\,T)\,\hat j \;\sin \,[2\pi \,(1.5 \times {10^{ - 8}}\,x\, - \,2 \times {10^{14}}\,t)]$
$\vec B\,(x\,,\,t) = (9 \times {10^{ - 8}}\,T)\,\hat i\; \sin \,[2\pi \,(1.5 \times {10^{ - 8}}\,x\, - \,2 \times {10^{14}}\,t)]$
$\vec B\,(x\,,\,t) = (9 \times {10^{ - 8}}\,T)\,\hat j\;\sin \,[(1.5 \times {10^{ - 6}}\,x\, - \,2 \times {10^{14}}\,t)]$
$\vec B\,(x\,,\,t) = (9 \times {10^{ - 8}}\,T)\,\hat k \;\sin \,[2\pi \,(1.5 \times {10^{ - 6}}\,x\, - \,2 \times {10^{14}}\,t)]$
વિદ્યુતચુંબકીય તરંગોની ઊર્જા ઘનતાનું સૂત્ર લખો.
વિદ્યુતચુંબકીય તરંગોમાં વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $100VM^{-1}$ અને ચુંબકીય તીવ્રતા $H_0 = 0.265AM^{-1} $ છે. તો મહત્તમ વિકિરણની તીવ્રતા .....$Wm^{-2}$ છે.
$E = 7.7\,k\,V /m$ જેટલા વિદ્યુતક્ષેત્ર અને $B = 0.14\,T$ જેટલા ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરતો આયન વિચલન અનુભવતો નથી તો તેનો વેગ $km/s$ માં કેટલો હશે?
એક $EM$ તરંગ હવામાંથી માધ્યમમાં દાખલ થાય છે.તેમના વિદ્યુતક્ષેત્રો અનુક્રમે હવામાં $\overrightarrow {{E_1}} = {E_{01}}\hat x\;cos\left[ {2\pi v\left( {\frac{z}{c} - t} \right)} \right]$ અને માધ્યમમાં $\overrightarrow {{E_2}} = {E_{02}}\hat x\;cos\left[ {k\left( {2z - ct} \right)} \right]$ વડે આપવામાં આવે છે.જયાં તરંગ સંખ્યા $k$ અને આવૃત્તિ $v$ એ હવાને અનુલક્ષીને છે.માધ્યમ અચુંબકીય છે.જો $\varepsilon {_{{r_1}}}$ અને $\varepsilon {_{{r_2}}}$ અનુક્રમે હવા અને માધ્યમની સાપેક્ષ પરમીટીવીટીઓ હોય,તો નીચે આપેલ પૈકી કયો વિકલ્પ સાચો છે?
અવકાશમાં ધન $z$ અક્ષની દિશામાં વિદ્યુતચુંબકીય તરંગ $n = 23.9\, GHz$ આવૃતિથી પ્રસરે છે.વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય $60\, V/m$ છે.વિદ્યુતચુંબકીય તરંગ માટે નીચેનામાથી ચુંબકીય ક્ષેત્રનો કયો ઘટક સ્વીકાર્ય હશે?